ટંકારાના ઓટાળા ગામે ગાળો આપવા મામલે પાડોશીઓ બાખડયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ફરિયાદી અનસોયાબેન બાબુભાઇ મકવાણાએ પડોશમાં રહેતા આરોપી શૈલેશભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેઘાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર અને હીનાબેન શૈલેષભાઇ પરમાર વિરુદ્ધ તેમના પુત્રને ગાળો આપવા મામલે ઝઘડો કરી પુત્ર અને સાસુને લાકડી વડે માર મારવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text