મોરબીમા તાણ આચકી ઉપડી જતા બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના દલવાડી સર્કલ, પચીસવારીયા કેનાલ પાસે ખાલી કેનાલમાં રમતા રમતા છોટુ ઉર્ફે રોહિતભાઈ દિનેશભાઇ ભાભર નામના બાળકને તાણ આચકી ઉપડતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text