વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાંથી સીટી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી નરેશ પ્રેમજી બાવળિયા અને અબ્બાસ દાઉદભાઈ બાયદાણી નામના શખ્સોને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3000 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.