મોરબી : આવતીકાલે તારીખ 5 જૂન ને બુધવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે ત્રાજપર ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે 7 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.ત્રાજપર ફીડર હેઠળ આવતા તાલુકા પોલીસ લાઈન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રોયલ પાર્ક, પાવન પાર્ક, નટવર પાર્ક, ગીતા પાર્ક, સૂર્ય કીર્તિ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, મયુર સોસાયટી, આનંદ નગર સોસાયટી, વોરા બાગ, ફ્લોરા સોસાયટી, ત્રાજપર ગામ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.