મોરબી : મોરબી - માળીયા મિયાણા હાઇવે ઉપર ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ એલેક્સ પેપર મિલમાં આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી ફાયર બ્રિગેડની ટિમ બનાવ સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળે છે, જો કે, આગ કેવી રીતે લાગી તે હજુ બહાર આવ્યું નથી.