એકથી એક ચડિયાતી આઇટમો સાથે ધમાકેદાર ઓફર્સનો ઢગલો : ટફન, કવર સહિતની તમામ મોબાઇલ એસેસરીઝનો ખજાનોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્લ્ડ વાઇડ મોબાઈલે અફલાતૂન ઓફર્સનો ઢગલો કર્યો છે. અહીં કવર, ટફન સહિતની તમામ મોબાઈલ એસેસરીઝનો ખજાનો ઉપલબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે ઓફર્સનો લાભ લેવા અત્યારે જ પધારો.અહીંની આકર્ષક ઓફર્સ● રૂ.200ની ખરીદી ઉપર મેળવો રૂ.1000 વાળું બ્લુટૂથ નેકબેન્ડ અથવા બ્લુટુથ સ્પીકર માત્ર રૂ.100માં● રૂ. 250ની ખરીદી ઉપર 1500 વાળી સ્માર્ટ વોચ અથવા બ્લુટુથ બર્ડ્સ માત્ર રૂ.200માં, રૂ.1500 વાળું બ્લુટુથ હેડફોન માત્ર રૂ.250માં● રૂ.300ની ખરીદી ઉપર મેળવો 2000ની કિંમત વાળું મીની કુલર માત્ર રૂ.500માં, રૂ.1500ની કિંમત વાળું વાયરલેસ માઈક જેમાં બાળકો ગીત પણ ગાઈ શકે તે માત્ર રૂ.300માંવર્લ્ડ વાઇડ મોબાઈલશનાળા રોડ, ગાંધીચોક પાસે, ફોનવાલે સ્ટોર સામે, 9898999272 (આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)