મોરબી : મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર આવેલ ન્યુ પેલેસ નજીક ખેંગારભાઈ મંગાભાઈ વહેરા ઉ.45 રહે.ત્રાજપર ખારી નામના આઘેડનો મૃતદેહ મળી આવતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.