મોરબીની મદીના સોસાયટીમાં દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાંથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી જુસબ ગફુરભાઈ જામ નામના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 1700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text