દશ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું ફરીથી ખાતું ખૂલ્યુંગુજરાતમાં કઇ બેઠક પર કોણ કેટલા મતે જીત્યું તેની ફાઇનલ યાદીઅમદાવાદ ઇસ્ટ ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ 4,50,000 થી વધુ મતથી વિજેતા અમદાવાદ વેસ્ટ ભાજપના ઉમેદવાર દિનેશભાઇ મકવાણા 2,80,000 થી વધુ મતથી વિજેતા અમરેલી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા 3,20,000 થી વધુ મતથી વિજેતા આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 90,000 થી વધુ મતથી વિજેતા બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 30,000 થી વધુ મતથી વિજેતા બારડોલી ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા 2,30,000 થી વધુ મતથી વિજેતા ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 87,000 થી વધુ મતથી વિજેતા ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બામભણીયા 4,50,000 થી વધુ મતથી વિજેતા છોટા ઉદેપુર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા 3,95,000 થી વધુ મતથી વિજેતા દાહોદ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાંભોર 3,25,000 થી વધુ મતથી વિજેતા ગાંધીનગર ભાજપના ઉમેદવાર અમિત શાહ 7,37,000 થી વધુ મતથી વિજેતા જામનગર 12 ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 2,35,000 થી વધુ મતથી વિજેતા જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા 1,35,000 થી વધુ મતથી વિજેતા કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા 2,65,000 થી વધુ મતથી વિજેતા ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,57,000 થી વધુ મતથી વિજેતા મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 3,20,000 થી વધુ મતથી વિજેતા નવસારી ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ 7,65,000 થી વધુ મતથી વિજેતા પંચમહાલ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ 5,00,000 થી વધુ મતથી વિજેતા પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી 29,000 થી વધુ મતથી વિજેતા પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા 3,80,000 થી વધુ મતથી વિજેતા રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા 4,74,000 થી વધુ મતથી વિજેતા સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા 1,60,000થી વધુ મતથી વિજેતા સુરત ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા 2,60,000 થી વધુ મતથી વિજેતા વડોદરા ભાજપના ઉમેદવાર ર્ડો. હેમાંગ જોશી 5,80,000 થી વધુ મતથી વિજેતા વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 2,10,000 થી વધુ મતથી વિજેતા