વાંકાનેરના રંગપર ગામે ફેકટરીમાં શ્રમિક બેશુદ્ધ બની જતા મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા ઝારખંડના વતની સિરદર વિરસિંહ સુંડી ઉ.33 નામનો યુવાન બેશુદ્ધ બની જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text