મોરબી : હાલ મતગણતરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં કઇ બેઠક પર ક્યાં ઉમેદવાર આગળ છે તે સવારે 10 વાગ્યાની સ્થિતિ મુજબરાજકોટ (ભાજપ) પરસોત્તમ રૂપાલા 93604અમદાવાદ ઈસ્ટ (ભાજપ) હસમુખ પટેલ 50503અમદાવાદ વેસ્ટ (ભાજપ) દિનેશ મકવાણા 1,21,540અમરેલી (ભાજપ) ભરત સુતરિયા 59567આણંદ (ભાજપ) મીતેશ પટેલ 8078બનાસકાંઠા (કોંગ્રેસ) ગેનીબેન ઠાકોર 1042બારડોલી (ભાજપ) પ્રભુ વસાવા 60767ભરુચ (ભાજપ) મનસુખ વસાવા 51412ભાવનગર (ભાજપ) નીમુબેન બાંભણીયા 77191છોટાઉદેપુર (ભાજપ) જશુભાઈ રાઠવા 1,14,016દાહોદ (ભાજપ) જશવંત ભાભોર 59149ગાંધીનગર (ભાજપ) અમિત શાહ 1,25,613જામનગર (ભાજપ) પૂનમબેન માડમ 10,906જૂનાગઢ (ભાજપ) રાજેશ ચુડાસમા 20,788કચ્છ (ભાજપ) વિનોદ ચાવડા 19,162ખેડા (ભાજપ) દેવુસિંહ ચૌહાણ 88,319મહેસાણા (ભાજપ) હરિભાઈ પટેલ 40,087નવસારી (ભાજપ) સી.આર.પાટિલ 75670પંચમહાલ (ભાજપ) રાજપાલસિંહ જાદવ 1,26,565પાટણ (કોંગ્રેસ) ચંદનજી ઠાકોર 9587પોરબંદર (ભાજપ) મનસુખ માંડવિયા 1,05,296સાબરકાંઠા (ભાજપ) શોભનાબેન બારૈયા 8867સુરેન્દ્રનગર (ભાજપ) ચંદુભાઈ શિહોરા 33937વડોદરા (ભાજપ) ડૉ.હેમાંગ જોષી 1,18,679વલસાડ (ભાજપ) ધવલ પટેલ 1,09,439