મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી શહેરની પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી સાજીદ ડોસમામદ જામ અને નિલેશ જયંતીભાઈ દેલવાણિયા નામના શખ્સને રોકડા રૂપિયા 980 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text