ટાલથી પરેશાન છો? સર્જરી કે દવા વગર એક જ કલાકમાં મેળવો શાનદાર વાળ

 

હેર ફિક્સિંગ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં આપના માથા મુજબ પરફેક્ટ સાઈઝની એકદમ રિયલ હેર જેવી જ USAમાં બનેલી 100 ટકા નેચરલ હેરની વિક તૈયાર કરી અપાશે : હાલ 20 ટકા ડિસ્કાઉન્ટની ધમાકેદાર ઓફર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે ટાલથી પરેશાન છો ? તો સર્જરી કે દવા વગર માત્ર એક જ કલાકમાં શાનદાર વાળ મેળવી શકાશે. આના માટે મોરબીના હેર ફિક્સિંગ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં રૂબરૂ પધારો. જ્યાં હાલ આકર્ષક ઓફર પણ ઉપલબ્ધ છે.

મોરબીના રવાપર રોડ ઉપર શેલના પેટ્રોલ પંપ પાસે શિવમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે હેર ફિક્સિંગ રિપ્લેસમેન્ટ સેન્ટર કાર્યરત છે. જ્યાં ટાલ ધરાવતા લોકો માટે સર્જરી તેમજ દવા વગર સચોટ ઈલાજ ઉપલબ્ધ છે. અહીં માથા મુજબ પરફેક્ટ સાઈઝની એકદમ રિયલ હેર જેવી જ વિક બનાવી આપવામાં આવે છે. આ પ્રોડક્ટ USAની છે. જે 100 ટકા નેચરલ હેરની બનેલી છે. આ માટે હવે અમદાવાદ કે રાજકોટ જવાની જરૂર નથી. કારણ કે હવે મોરબીમાં જ આ સેવા ઉપલબ્ધ બની છે.

આ નોન સર્જીકલ હેર ટ્રીટમેન્ટ લેડીઝ અને જેન્ટસ બન્ને માટે ઉપલબ્ધ છે. જેમાં ઉમર નાની લાગે, મન પસંદ હેરસ્ટાઇલ બનાવી શકાય, ન કોઈ દવા ન કોઈ આડઅસર ચહેરો આકર્ષક અને નેચરલ લૂક લાગે, તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત મળે સહિતની અનેક ખાસિયત છે. વધુમાં આ નોન સર્જીકલ ટ્રીટમેન્ટ ઉપર હાલ 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ પધારો અને ટાલને ટાટા કહી દયો.

હેર ફિક્સિંગ રિપ્લેસમેન્ટ સેન્ટર
શોપ નં.5/6, બીજો માળ,
શિવમ કોમ્પ્લેક્ષ,
શેલ પેટ્રોલ પંપ પાસે,
રવાપર રોડ, મોરબી
મો.નં.8637510871

ફેસબુક :
https://www.facebook.com/profile.php?id=61559295718806&mibextid=ZbWKwL

ઇન્સ્ટાગ્રામ :

https://www.instagram.com/hair_fixing_replacement_morbi?igsh=Y3MyMTV6bGN3NDY3