બેલા ગામ પાસે રોડ ઉપર કોઈક કાટમાળનો ઢગલો કરી ગયું

- text


મોરબી : મોરબી પંથકમાં અવારનવાર રોડ ઉપર કાટમાળ કે ધૂળના ઢગલા ઠાલવી જવાના કૃત્યો બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. ફરી કોઈ અજાણ્યા લોકો બેલા ગામ પાસેના રોડ ઉપર કાટમાળનો ઢગલો ઠાલવી ગયા છે. જેને કારણે વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

- text

- text