Morbi : રક્તદાન કરી યુવાને જન્મદિવસની ઉજવણી કરી

- text


મોરબી : આજકાલ લોકો દેખાદેખીમાં જન્મદિવસે ખોટા ખર્ચા કરીને ઉજવણી કરતાં હોય છે. પરંતુ મોરબીના યુવાને રક્તદાન કરીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી છે. મોરબીમાં રહેતા રિયાઝભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. ત્યારે રિયાઝભાઈએ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ જન્મદિવસે આ પ્રકારનું સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

- text

- text