શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે ? તો MDIDM INFOWAYના કોર્ષ કરો અને મેળવો મનપસંદ જોબ

 

ગ્રાફીક ડિઝાઇન, એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ, ફ્લુટર એપ ડેવલપમેન્ટ અને વેબસાઈટ ડેવલપમેન્ટનો કોર્ષ ઉપલબ્ધ : નિષ્ણાંત ટ્રેનર્સ દ્વારા અપાશે એ ટુ ઝેડ ટ્રેનિંગ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેકનોલોજીના આ યુગમાં માત્ર ભણતર નહિ પણ અમુક સારા કોર્સ પણ તમને સારી મનપસંદ જોબ અપાવી શકે છે. આવા જ કોર્ષ MDIDM INFOWAY દ્વારા ચલાવવામાં આવે છે. તો શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા આજે જ રૂબરૂ પધારો.

મોરબીમાં રાજકોટની રામાપીર ચોકડી પાસે વિઝન 20-20માં ઓફિસ નં.305માં MDIDM INFOWAY કાર્યરત છે. જે અત્યારની માંગ પ્રમાણેના ગ્રાફીક ડિઝાઇન, એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ, ફ્લુટર એપ ડેવલપમેન્ટ અને વેબસાઈટ ડેવલપમેન્ટનો કોર્ષ કરાવે છે. આ કોર્સની ખાસ મોરબીમાં ઘણી જરૂરિયાત છે.

અહીં ગ્રાફીક ડિઝાઇનમાં એડોબ ઇલુસ્ટ્રેટર, એડોબ ફોટોશોપ, કોરલડ્રો, ઇનડિઝાઇન, ફિગ્મા જ્યારે એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટમાં જાવા, કોટલીન, જેટપેક, ફિગ્મા તથા ફ્લુટર એપ ડેવલપમેન્ટમાં ડાર્ટ, પ્રોવાઈડર, ગેટએક્સ, સ્ટેટ મેનેજમેન્ટ, ફિગ્મા અને વેબસાઈટ ડેવલપમેન્ટમાં HTML, જાવાસ્ક્રીપ્ટ, મીડિયા કવેરી, PHP વીથ લારાવેલ OR રીએક્ટ JS વીથ નોડ JS સહિતના વિષયોને આવરી લેવામાં આવે છે.

આ કોચિંગ કલાસ નિષ્ણાંત ટ્રેનર્સ,વ્યાપક અભ્યાસક્રમ, હેન્ડ-ઓન ​​પ્રોજેક્ટ્સ અને કારકિર્દી માર્ગદર્શન આપવા સહિતની ખાસિયતો ધરાવે છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક લોકોને આજે જ સંપર્ક કરવા જણાવાયુ છે.

MDIDM INFOWAY,
305, વિઝન 20-20
રામાપીર ચોકડી પાસે,
રાજકોટ
Hr.ઉમંગી ઉભડીયા
90235 44435
Dr.ધર્મેન્દ્ર અંબાણી
94265 26980

https://www.mdidminfoway.com