મોરબીમાં એક્ટિવામા દારૂની બે બોટલ લઈને નીકળેલો યુવાન પકડાયો

- text


મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલ કુળદેવી પાન પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે એક્ટિવા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે નીકળેલા આરોપી મયુર રમેશભાઈ પરમાર રહે. પ્રેમજીનગર વાળાને પોલીસે 35 હજારના એક્ટિવા સહિત 35,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text