મોરબીના મયુરપુલ નીચેથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના મયુરપુલ નીચેથી ગત તા.7 જાન્યુઆરીના રોજ રૂસ્તમભાઈ હજરતઅલી અંસારીની માલિકીનું રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે, ચોરીની ઘટનાના પાંચથી છ મહિના બાદ ફરિયાદ નોંધાતા બાઈક ચોર પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.

- text

- text