હળવદના સુંદરગઢ ગામે દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી વિજય ભુપતભાઇ ડાભી રહે.નવા સુંદરગઢ વાળાને વોડકા દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 1750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text