મોરબી : સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીંબડીના મહંત મહામંડલેશ્વર 1008 લાલિતકિશોરી મહારાજની પ્રેરણાથી તેમજ માળીયા તાલુકાના રામાનંદી ગ્લોબલ ફાઉન્ડેશનના સહયોગથી રામાનંદી સાધુ સમાજના સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સવારે 9:30 થી 12:30 કલાક દરમ્યાન નીલમ સાઉન્ડ, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ખાતે ફૂલ સ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવનાર છે.ત્યારે જરૂરિયાતમંદ કુટુંબના વિદ્યાર્થીઓના વાલીઓએ જેલ્લા વર્ષના માર્કશીટ સાથે સ્થળ પર તથા ફરસુરામભાઈ નિમાવત મો.નં. 99136 70042, નયનભાઈ રામાવત મો. નં. 99098 55504 સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.