મોરબી સ્ટીલ એસોસિએશનની નવી કમિટીની રચના થઈ

- text


મોરબી : મોરબી સ્ટીલ એસોસીએશન દ્વારા તાજેતરમાં વાર્ષિક મીંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીંટીંગમાં વેપારીઓ દ્રારા રોજ-બરોજના નાના મોટા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી તેમજ હાલના સભ્યો દ્વારા નવી કમીટી પણ બનાવવામાં આવી હતી.

મોરબીમાં હાલમાં સ્ટીલ એસોસીએસન સંભાળતા સભ્યો યશ દેથરીયા (જય યોગેશ્વર સ્ટીલ), મીહીરભાઈ દોશી (કલક્તા હાર્ડવેર), જીતુભાઈ પંડીત (શિવશક્તિ માર્કેટીંગ), હાદીઁકભાઈ પટેલ (જે.ટી. પટેલ & કાં.), હીરેનભાઈ (જોષી સ્ટીલ), રાજુભાઈ (શ્રી રામ સ્ટીલ)ની આગેવાનીમાં કંમ્ફર્ટ રીસોર્ટ ખાતે મીટીંગ મળી હતી.જેમાં મહત્વના નિર્ણય લઈ નવી કમિટીની રચના કરવામાં આવી હતી.

- text

- text