મોરબીના ઘુંટુ નજીક સિરામિક ફેક્ટરીમાંથી સવા લાખનું બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ મજની ટાઇલ્સ સિરામિક ફેક્ટરીમાંથી અજાણ્યો ચોર ઇસમ તરૂણકુમાર ધીરજલાલ કોરડીયા નામના યુવાનનું 1.25 લાખની કિંમતનું યામાહા આર-15 બાઈક ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text