આવતીકાલે રવિવારે મોરબીમાં રામામંડળ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલ તારીખ 2-6-2024ને રવિવારના રોજ પટેલ સમાજ વાડી, શકત સનાળા, મોરબી ખાતે ભરતભાઇ દેવશીભાઈ પાડલીયા દ્વારા બાબા રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળમાં જય રામદેવ સાઉન્ડના સથવારે સાગર ભરવાડ, કોમેડી કીંગ, મનસુખ (મેરકો), જાનવી (ભૂરી), રવિ વાજડી વગેરે કલાકારો દ્વારા રામામંડળ રમવામાં આવશે.

- text

- text