VACANCY : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ગોડાઉન, સેલ્સ અને સર્વિસ સ્ટાફની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): મોરબીના ખ્યાતનામ પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


● ગોડાઉન સ્ટાફ
● સેલ્સ સ્ટાફ
● સર્વિસ સ્ટાફ


પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
મો.નં.9687600020
મો.નં.9998263222