મોરબી : મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી હિતેશભાઈ કાનકરાઈ શુકલ (ઉ.વ.53)નું તારીખ 29-5-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તરીખ 3-6-2024ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન 'ઇન્દુ ભુવન' શંકારલાલ શાસ્ત્રી શેરી, કુબેરનાથ મંદિર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.