મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે લેડીઝ અને મેન્સની બ્રાન્ડેડ આઇટમો સાથે સમર સેલનો પ્રારંભ થયો છે. જેમાં સમર કલેક્શન ઉપરાંત પહેલીવાર મેન્સની સાથે લેડીઝ માં પણ અઢળક કલેક્શન ઉપલબ્ધ છે. આ સેલમાંથી કોઈ પણ પ્રોડક્ટ ફર્સ્ટ કૉપી અથવા ડુપ્લીકેટ સાબિત કરી બતાવે તો 10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સેલ ફક્ત 10 જૂન સોમવાર સુધી જ છે. અહીં ઓનલાઇનની કોઈપણ પ્રોડક્ટ સેલ થતી નથી. સેલમાં શોરૂમની જ પ્રોડક્ટ જ મળશે. તો આજે જ પરિવાર અને મિત્રોને લઈને પહોંચી જાવ.● મેન્સ અને લેડીઝ ટીશર્ટ 99થી શરૂ ● લેડીઝ ટોપ કુર્તિ 199થી શરૂ ● લેડીઝ લેગિન્સ પ્લાઝો 299થી શરૂ ● મેન્સ શર્ટ 299થી શરૂ● મેન્સ- લેડીઝ જીન્સ ટ્રાઉઝર 299થી શરૂ ● મેન્સ- લેડીઝ કાર્ગો,જોગર્સ, ટ્રેક, કેપ્રી, શોર્ટ્સ 599થી શરૂ ● બ્લેઝર/શેરવાની/કુર્તા પાયજામા 999થી શરૂ● લેડીઝ વન પીસ,ચોલીસૂટ, નાઇટસુટ કોર્ડ સેટ 999થી શરૂ ● બ્રાન્ડેડ શૂઝ પર 30થી 80% છૂટ! એ પણ વિશાળ વેરાયટીમાં ● બ્રાન્ડેડ, 2પીસ- 3પીસ સૂટ, શેરવાની, જોધપુરી, બ્લેઝર, શર્ટ, શોર્ટ્સ ટ્રાઉઝર, કેપ્રી અને બીજું પણ ઘણુ બેસ્ટ રેટમાં મળી જશે.સ્થળ : શિવ હોલ સ્કાય મોલની સામે,વિનાયક હોન્ડાની બાજુમાં,શનાળા રોડ, મોરબીસવારે 10થી રાત્રે 10વધુ માહિતી માટેમો.નં.9375762876 (આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)