મોરબી જુના બસસ્ટેન્ડ નજીક નોટ નંબરી રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી સીરાજ અલ્લારખાભાઈ પીપરવાડિયા અને આરોપી આરોપી આરીફ મુસ્તાકભાઈ બ્લોચને નોટ નંબરી રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 240 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text