ટંકારા પોલીસ મથક સામે ટ્રક ચાલકે બે કારનો બુકડો બોલાવી દીધો

- text


 

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં સામે જીજે – 32 – ટી – 4648 નંબરના ટ્રક ચાલક જેસિંગભાઈ દાસાભાઈ વાજાએ ફરિયાદી મિલનભાઈ રામજીભાઈ રાજપરા રહે. ખેવારીયા વાળાની જીજે – 36 – એએલ – 0253 નંબરની આર્ટિકા કારમાં તેમજ સાહેદની જીજે – 36 – એએલ – 4599 નંબરની ફોર્ચ્યુનર કારમાં નુકશાન કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text