મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લિપકાર્ટ માટે મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 10 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.ડિલિવરી બોય- 10અભ્યાસ :10/12 પાસ અથવા ફેઈલપગાર :17થી 20 હજારઇન્ટરવ્યૂ તારીખ : ઓપનસરનામું : ઈશાન સિરામિક ઝોન, HDFC બેંકની બાજુમાં,વાંકાનેર - મોરબી હાઇવે ,લાલપર (મોરબી)મો.નં.9673586844મો.નં.9727997776