- text
મોરબી : મોરબીના જૂની પીપળી ગામે ઓપરેશન કરાવવા છતાં પથરીની બીમારીમાં અસહ્ય દુખાવો થતો હોય બીમારીથી કંટાળી કૈલાસબેન વલ્લભભાઈ જેઠલોજા ઉ.52 નામના મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text