મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ મિલેનિયમ વિટ્રીફાઈડ ટાઇલ્સ પ્રા.લિ.માં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4અનુભવ : મિનિમમ 2 વર્ષરેગ્યુલર ટુર એન્ડ ટ્રાવેલિંગ કરી શકે તેવામિલેનિયમ વિટ્રીફાઇડ ટાઇલ્સ પ્રા.લિ.66 કેવી સબ સ્ટેશન સામે,જૂનો રફાળેશ્વર રોડ, ભળીયાદ, મોરબીમો.નં.9825200367