VACANCY : SOCUTE ટાઇલ્સમાં 12 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ SOCUTE ટાઇલ્સ LLPમાં 12 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ડોમેસ્ટીક માર્કેટિંગ – 10
સેલેરી : 15 થી 50 હજાર

● એક્સપોર્ટ માર્કેટિંગ – 2
અનુભવ : 2 વર્ષ


SOCUTE ટાઇલ્સ LLP
સરતાનપર,
રાતાવિરડા રોડ,
વાંકાનેર, જી.મોરબી
મો.નં.7600742554