Hotel royal innનો પ્રારંભ : હવે વાંકાનેરમાં હાઇવે ઉપર એકદમ બજેટમાં થઈ શકશે સ્ટે

 

કુલ 26 રૂમ સાથે મિટિંગ રૂમ પણ, ફેકટરી મિટિંગ માટેની પણ તમામ સુવિધા : ધંધાર્થીઓ તેમજ વાહનચાલકોએ સ્ટે માટે ટ્રાફિકમાં નહિ જવું પડે, નેશનલ હાઇવે ઉપર જ વિશાળ પાર્કિંગ એરિયા સાથેની હોટેલ

વાંકાનેર ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરમાં હોટેલ રોયલ ઇનનો આજથી ધમાકેદાર પ્રારંભ થયો છે. જેથી હવે વાંકાનેરમાં હાઇવે ઉપર જ એકદમ બજેટમાં સ્ટે થઈ શકશે. તો એકવખત અહીંની મહેમાનગતિ માણવા જરૂર પધારજો.

વાંકાનેરમાં મોરબી રોડ ઉપર ઝાંઝર સિનેમા પાસે આવેલ શિવ પ્લાઝામાં હોટેલ રોયલ ઇન આજથી કાર્યરત થઈ છે. ખાસ વાત એ છે કે આ હોટેલ વાંકાનેર સેન્ટરથી દોઢ કિમિ દૂર નેશનલ હાઇવે ઉપર સ્થિત છે. જેથી સ્ટે માટે કોઈ ધંધાર્થીઓએ કે વાહનચાલકોએ સિટીના ટ્રાફિકમાં જવાની ઝંઝટ નહિ રહે.

હોટેલમાં 26 રૂમની સાથે મિટિંગ હોલ પણ છે. જ્યાં મિટિંગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે અહીં વિશાળ પાર્કિંગ એરિયા પણ છે. હોટેલમાં રૂમના રેટ પણ એકદમ વ્યાજબી છે. તો અહીંની મહેમાનગતિ માણવાનો અવસર એક વખત જરૂર લેજો.

હોટેલ રોયલ ઇન
બીજો માળ, શિવ પ્લાઝા,
ઝાંઝર સિનેમા પાસે,
મોરબી રોડ, વાંકાનેર
મો.નં.7567679676

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)