મોરબીના સાપર ગામે હાર્ટ એટેકથી વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ મેગાટ્રોન સિરામિક કારખાનાની સિક્યોરિટી ઓફિસમાં મૂળ જામનગરના રહેવાસી શંકરભાઇ કાલારભાઈ શાહ ઉ.64 નામના વૃદ્ધને ફેફસાની બીમારીની સાથે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text