વાંકાનેર મિલપ્લોટ ચોકમાથી વરલીભક્ત ઝડપાયો

- text


 

- text

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિલ પ્લોટ ચોકમાંથી આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા ઉ.29 નામના યુવાનને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 330 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text