ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ હોટલ ખજૂરાના પાણીના હોજમાં ડૂબી જવાથી મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા ઉ.43 નામના યુવાનનું મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.