મોરબીના લીલાપર રોડ ઉપર તીનપતિ રમતા ત્રિપુટી પકડાઈ

- text


- text

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ તીર્થક પેપરમીલ નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અક્ષયભાઇ ચતુરભાઇ જખવાડીયા, અજયભાઇ શાંતીલાલ જખવાડીયા અને સુનીલભાઇ પ્રેમજીભાઇ કાવઠિયા રહે. તીર્થંક પેપરમિલની ઓરડી વાળાઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 960 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text