હળવદના ચરાડવા ગામે દારૂના 85 ચપલા સાથે એક ઝડપાયો

- text


- text

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી સમીર અનવરભાઈ કાજેડીયા ઉ.21 નામના શખ્સને રૂપિયા 8500ની કિંમતના વિદેશી દારૂના 180 મીલી માપના 85 ચપલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text