મોરબીના મકનસર ગામે ઝેરી દવા પી લેતા આધેડનું મૃત્યુ

- text


 

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા વનરાજભાઈ મગનભાઈ ચાવડા ઉ.48નું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text