ટંકારાના નેકનામ ગામે પાણીની કુંડીમાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મૃત્યુ

- text


 

- text

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ ઇડન પોલી પેક નામના કારખાનામાં રહેતા મૂળ બિહારના વતની રોશનકુમાર શાહનો ત્રણ વર્ષનો પુત્ર રાજકુમાર રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયા બાદ પાણીની કુંડીમાં ઝેરી જનાવર કરડી જતા બાળકને પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text