VACANCY : Quro વિટ્રીફાઇડમાં 3 એકાઉન્ટન્ટની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ Quro વિટ્રીફાઇડમાં 3 એકાઉન્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


એકાઉન્ટન્ટ (PROFIT Nx) – 3 (M)
અનુભવ : 1 વર્ષ


Quro વિટ્રીફાઇડ
માટેલ રોડ, મોરબી
રવિભાઈ પટેલ
9978499883
જયભાઈ પટેલ
72849 21561