મોરબીના નાની વાવડી ગામે ખરા બપોરે જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે જયશક્તિ સોસાયટીમાં પીપળના ઝાડ નીચે ભર બપોરે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી અને આરોપી મંગલગીરી પરસોત્તમગીરી ગૌસ્વામીને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text