વાંકાનેર બાઉન્ડ્રી નજીક દારૂની બાટલી સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઠીકરયાળી ગામના પાટિયા પાસેથી આરોપી રોહિત જાદવજીભાઈ ચૌહાણને 8 પીએમ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text