ટંકારામા નદીમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદીમાં ડૂબી જતાં ટંકારાના ગોકુળનગર, ભરવાડવાસમાં રહેતા કેવલ દિનેશભાઇ ઝાપડા ઉ.18 નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text