વાંકાનેરના નવાપરા નજીક કાર હડફેટે મોપેડ ચાલક સગીરનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર નવાપરા નજીક જીજે – 13 -એનએન – 6014 નંબરની અલ્ટો કારના ચાલકે પ્લેઝર મોટર સાયકલ લઈને જઈ રહેલા પિતા પુત્રને હડફેટે લેતા મોપેડ ચલાવી રહેલા અહેમદરજા અનવરભાઈ બુખારી ઉ.17ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મોપેડ પાછળ બેઠેલા અનવરભાઈ બુખારી રહે.વિશિપરા વાંકાનેર વાળાને ઇજાઓ પહોંચતા અલ્ટો કારના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text