મોરબીની ઝવેરી શેરી પાસેથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરની ઝવેરી શેરી પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી દિનેશભાઇ ચત્રભુજભાઈ કારીયા ઉ.60 નામના વૃદ્ધને રોકડા રૂપિયા 210 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text