મોરબી : મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર નીલકંઠ પ્લાઝા સામે ઓમ પાર્કમાં આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં તા.21ને મંગળવારે સાંજે 4:30 થી રાત્રે 9 કલાકે આઈ શ્રી ખોડિયાર (રાસંગપર) મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા ધર્મપ્રેમી જનતાને બચુભાઈ જીવરાજભાઈ બુડાસણા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.