પ્રખ્યાત જામનગર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીકઅપ અને ડિલિવરી સાથે પાર્ટ લોડિંગની પણ ફેસિલિટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): સુપ્રસિદ્ધ જામનગર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોરબીથી અમદાવાદ અને વડોદરા માટે ડેઇલી પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે, સુપરફાસ્ટ સર્વિસ સાથે પાર્સલ પીકઅપ અને ડિલિવરી સાથે કંપની દ્વારા પાર્ટ લોડિંગની સુવિધા પણ મોરબીના માનવંતા ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે.સિરામિક હબ મોરબીથી અમદાવાદ અને વડોદરા માટે સુપરફાસ્ટ અને બેસ્ટ રેઈટમાં પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે જે ઝડપી ડિલિવરી કરવાની સાથે મોરબીના માનવંતા ગ્રાહકો માટે પીકઅપ સુવિધા ઉપરાંત પાર્ટ લોડિંગ ફેસિલિટી પણ શરૂ કરવામાં આવી છે. મોરબીના ગ્રાહકો માટે વડોદરામાં સ્ટેશન રોડ, પંડ્યા બ્રીજ ઓફીસ ખાતે પીકઅપ- ડિલિવરી તેમજ અમદાવાદમાં પાલડી, સેટેલાઇટ, સારંગપુર અને અસલાલી ખાતે પણ પીકઅપ અને ડિલિવરી ખુબ જ ઝડપી રીતે કરવામાં આવશે. વધુ વિગત માટે નીચે આપેલ નંબર અને એડ્રેસ ઉપર સંપર્ક કરવો.