મોરબી : કાંતિપુર નિવાસી જબુબેન નાથાભાઈ કલોલા (ઉં. વ. 96) તે નરભેરામભાઈ નાથાભાઈ કલોલા, દુર્લભજીભાઈ નાથાભાઈ કલોલાના માતા, કિરીટભાઈ નરભેરામભાઈ કલોલા, દીપકભાઈ નરભેરામભાઈ કલોલા, જયેશભાઈ દુર્લભજીભાઈ કલોલા, ધવલભાઈ દુર્લભજીભાઈ કલોલાના દાદી, મોરબી અપડેટના પત્રકાર મોહિતભાઈ કલોલા, હાર્વ, ધ્યાની અને હાર્વિના પરદાદીનું તારીખ 20-5-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-5-2024 ને શનિવારે સવારે 8 થી 11 કલાકે તેઓના નિવાસસ્થાને કાંતિપુર મુકામે રાખવામાં આવ્યું છે.