મોરબી : કોરોનાકાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે તારીખ 21 મેને મંગળવારના રોજ બપોરે 3 કલાકે આ સેમિનાર યોજાશે. વધુ માહિતી માટે પિયુતા પટેલ- મો.નં. 9924346715 પર સંપર્ક કરવા જણાવાયું છે.